Asian Games 2026 Cricket Schedule: એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સહિત ચાર ટીમોને સીધી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન આપવામાં આવ્યું છે.