Salman Khan: સલમાન ખાનની 'માતૃભૂમિ'નું ટ્રેલર રિલીઝ થયું છે. ભારત-ચીન સંઘર્ષના બેકગ્રાઉન્ડ પર બનેલી આ ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં આવશે.