Mark Zuckerberg Apology: PM નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો વીડિયો ફેસબુક પરથી હટાવવાના વિવાદ બાદ Metaના CEO માર્ક ઝુકરબર્ગે ખેદ વ્યક્ત કરીને માફી માંગી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું છે. બુધવારે Metaના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર જોએલ કેપલન સહિત કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક કરી હતી. સરકારે બેઠક દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતમાં કરોડો યુઝર્સ ધરાવતા...