Surat News : ગુજરાતમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરતા સરકારી વહીવટી કામગીરી પર તેની અસર જોવા મળી રહી છે.