Priyanka Chopra: પ્રિયંકા ચોપરાની દીકરી માલતીનો ગાયત્રી મંત્ર જાપ કરતો ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફેન્સ માતા-દીકરીની સુંદર પળોની પ્રશંસા કરી રહ્યા છે.