M

MaharashtraNews

Nashik Simhastha Kumbh: ધ્વજારોહણ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ આપશે CM દેવેન્દ્ર ફડણવીસ, 31 ઑક્ટોબરે ભવ્ય આયોજન

Nashik Simhastha Kumbh: ધ્વજારોહણ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ આપશે CM દેવેન્દ્ર ફડણવીસ, 31 ઑક્ટોબરે ભવ્ય આયોજન

Nashik Simhastha Kumbh: મહારાષ્ટ્રના નાસિકમાં યોજાનારા સિંહસ્થ મહાકુંભની તૈયારીઓ તેજ બની છે. આ જ ક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બુધવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે.

Nisha Parmar
પુણે મેટ્રોમાં વરસાદી પાણી ઘૂસ્યા, કોચમાં ટપક્યું પાણી

પુણે મેટ્રોમાં વરસાદી પાણી ઘૂસ્યા, કોચમાં ટપક્યું પાણી

મહારાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદે હવે પુણે મેટ્રોની વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે... વરસાદ દરમિયાન મેટ્રોના કોચમાં પાણી ટપકવાની અને સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે... કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી મેટ્રો પ્રથમ જ ભારે વરસાદ સામે પાણી પાણી થઈ જતાં તંત્રની તૈયારીઓ સામે અનેક સવાલો ઊભા થયા છે,

Rahul Desai