L

Lionel Messi

લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા, હવે આર્જેન્ટિના માટે નહીં રમે

લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા, હવે આર્જેન્ટિના માટે નહીં રમે

Lionel Messi International Retirement: વિશ્વના મહાન ફૂટબોલરોમાં સ્થાન ધરાવતા લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે જ આર્જેન્ટિના માટે તેમની બે દાયકાથી વધુ લાંબી શાનદાર કારકિર્દીનો અંત...

Rupin Bakraniya
'અમને કંઈ પણ મફતમાં મળ્યું નથી', ફાઇનલમાં પહોંચ્યા બાદ મેસીનો વિવેચકોને કરારો જવાબ

'અમને કંઈ પણ મફતમાં મળ્યું નથી', ફાઇનલમાં પહોંચ્યા બાદ મેસીનો વિવેચકોને કરારો જવાબ

ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં પહોંચ્યા બાદ આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ ટીમને ફિફા તરફથી ફાયદો મળતો હોવાના આરોપોને ફગાવી દીધા છે. મેસીએ કહ્યું કે આર્જેન્ટિનાની સફળતા પાછળ માત્ર ખેલાડીઓની મહેનત અને સંઘર્ષ છે, કોઈ પણ પ્રકારની ભેટ કે વિશેષ લાભ નથી.

Rahul Desai
FIFA વર્લ્ડ કપ: સ્વિટ્ઝર્લેન્ડને 3-1થી હરાવી આર્જેન્ટિના સેમિફાઇનલમાં

FIFA વર્લ્ડ કપ: સ્વિટ્ઝર્લેન્ડને 3-1થી હરાવી આર્જેન્ટિના સેમિફાઇનલમાં

ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ FIFA વર્લ્ડ કપ 2026માં પોતાનો દબદબો યથાવત રાખતા સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રોમાંચક ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડને વધારાના સમયમાં 3-1થી હરાવ્યા બાદ હવે આર્જેન્ટિનાની ટક્કર સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે થશે.

Rahul Desai
ફિફા વર્લ્ડ કપ 2026: મેસીના ડબલ ધડાકાથી આર્જેન્ટિનાની શાનદાર જીત, ઓસ્ટ્રિયાને 2-0થી હરાવી નોકઆઉટમાં પ્રવેશ

ફિફા વર્લ્ડ કપ 2026: મેસીના ડબલ ધડાકાથી આર્જેન્ટિનાની શાનદાર જીત, ઓસ્ટ્રિયાને 2-0થી હરાવી નોકઆઉટમાં પ્રવેશ

પોતાના 39મા જન્મદિવસના બે દિવસ પહેલા મેદાનમાં ઉતરેલા મેસી માટે આ મેચ યાદગાર બની રહી હતી. મેચની શરૂઆતમાં તેમને મળેલી પેનલ્ટી ચૂકાઈ ગઈ હતી, પરંતુ તેનાથી તેમનો આત્મવિશ્વાસ જરા પણ ડગ્યો નહોતો. મેસીએ 38મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાને મહત્વની લીડ અપાવી હતી. ત્યારબાદ ઇન્જરી ટાઇમમાં વધુ એક ગોલ ફટકારી ટીમની જીત પર મહોર મારી હતી.

Rahul Desai
લિયોનેલ મેસ્સીની પહેલી જ મેચમાં હેટ્રિક, અલ્જેરિયાને 3-0થી હરાવ્યું

લિયોનેલ મેસ્સીની પહેલી જ મેચમાં હેટ્રિક, અલ્જેરિયાને 3-0થી હરાવ્યું

Lionel Messi Hat Trick: આર્જેન્ટિનાને સતત બીજા ફિફા વર્લ્ડ કપ ટાઇટલ અપાવવાનું લક્ષ્ય રાખતા લિયોનેલ મેસ્સીએ પ્રથમ મેચમાં જ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેણે અલ્જેરિયાના ડિફેન્સને તોડી નાખ્યું, માત્ર એક કે બે ગોલ જ નહીં પણ હેટ્રિક પણ કરી હતી. પોતાની 200મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા મેસ્સીએ 17મી મિનિટે ગોલ કરીને શરૂઆત કરી અને 76મી મિનિટે ત્રીજો ગોલ કર્યો હતો અને આર્જેન્ટિનાએ અલ્જેરિયાને 3-0થી હરાવ્યું હતું.

Growth Now News
બંગાળ સરકાર 'મેસી ઇવેન્ટ'ની ફાઇલો ફરીથી ખોલશે, એક મોટું સત્ય બહાર આવી શકે છે!

બંગાળ સરકાર 'મેસી ઇવેન્ટ'ની ફાઇલો ફરીથી ખોલશે, એક મોટું સત્ય બહાર આવી શકે છે!

Messi Event Bengal Investigation: અર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર Lionel Messiના કોલકાતા પ્રવાસ દરમિયાન સર્જાયેલા વિવાદને લઈને હવે પશ્ચિમ બંગાળની નવી ભાજપ સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. રાજ્યના ખેલ મંત્રી Nisith Pramanikએ જાહેરાત કરી છે કે મેસીના ઇવેન્ટ મામલે ફરી તપાસ શરૂ કરવામાં આવશે અને જૂની ફાઇલો ફરી ખોલવામાં આવશે. ગયા વર્ષે 13 ડિસેમ્બરે 'GOAT ટૂર ટુ ઈન્ડિયા' અંતર્ગત આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીએ પણ કોલકાતાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સોલ્ટ લેક સ્ટેડિયમ (વિવેકાનંદ યુવા ભારતી ક્રીર

Rupin Bakraniya