K

Kiran Rao

‘Lust Stories 3’: ધમાકેદાર ટ્રેલર રિલીઝ, પ્રેમ, દગો અને ઈચ્છાના અલગ-અલગ રંગ જોવા મળશે

‘Lust Stories 3’: ધમાકેદાર ટ્રેલર રિલીઝ, પ્રેમ, દગો અને ઈચ્છાના અલગ-અલગ રંગ જોવા મળશે

Lust Stories 3: નેટફ્લિક્સની ચર્ચિત એન્થોલોજી ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

Nisha Parmar
61 વર્ષની ઉંમરે આમિર ખાન ફરી બંધાશે લગ્નબંધનમાં, 5 જુલાઈએ ગૌરી સ્પ્રેટ સાથે સાદાઈથી કરશે લગ્ન

61 વર્ષની ઉંમરે આમિર ખાન ફરી બંધાશે લગ્નબંધનમાં, 5 જુલાઈએ ગૌરી સ્પ્રેટ સાથે સાદાઈથી કરશે લગ્ન

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન 5 જુલાઈએ તેમની મિત્ર અને પાર્ટનર ગૌરી સ્પ્રેન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન આમિર ખાને લગ્નના સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ સમારોહ અત્યંત સાદગીભર્યો રહેશે અને તમામ વિધિઓ તેમના નિવાસસ્થાને જ યોજાશે. લગ્નમાં માત્ર પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહેશે.

Growth Now News