Avinash Mishra: ટીવી એક્ટર અવિનાશ મિશ્રાએ "ખતરોં કે ખિલાડી 15" ટ્રોફી જીતી છે. ફેન્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. તેને શોમાં સ્ટંટથી ફેન્સના દિલ જીતી લીધા.