અમદાવાદના ખાડિયામાં કુખ્યાત મોન્ટુ નામદારનો આતંક! પોલીસકર્મી સાથે ગેરવર્તનનો વીડિયો વાયરલ
અમદાવાદ: શહેરના ખાડિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખાડિયા વિસ્તારમાં દાદાગીરી માટે ચર્ચામાં રહેતો મોન્ટુ નામદાર પોલીસ કર્મચારી સાથે ઉદ્ધત વર્તન કરતો હોવાનું જોવા મળી રહ્યું છે.
સામે આવેલા લેટેસ્ટ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોલીસની પકડમાં હોવા...
Rupin Bakraniya