K

KC Venugopal

કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે નહીં,  કોંગ્રેસે બધા દાવાઓને ફગાવી દીધા, દિલ્હીની બેઠકમાં રાજ્યસભા અને MLC ચૂંટણીઓની ચર્ચા

કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે નહીં,  કોંગ્રેસે બધા દાવાઓને ફગાવી દીધા, દિલ્હીની બેઠકમાં રાજ્યસભા અને MLC ચૂંટણીઓની ચર્ચા

Congress Delhi Meeting Karnataka: કર્ણાટકમાં મુખ્યમંત્રી પરિવર્તનની અટકળો વચ્ચે, કોંગ્રેસે હવે રાજ્ય અંગે દિલ્હીમાં યોજાયેલી બેઠક અંગે અપડેટ આપ્યું છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું છે કે કર્ણાટક અંગે આજે એક મોટી બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી અને MLCની ચૂંટણીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.  અન્ય કોઈપણ અટકળો પાયાવિહોણી અને ખોટી છે. તેમણે કહ્યું કે આ અટકળોમાં કોઈ સત્ય નથી.

Rupin Bakraniya
વીડી સતીશન બનશે કેરળના નવા મુખ્યમંત્રી

વીડી સતીશન બનશે કેરળના નવા મુખ્યમંત્રી

કેરળના મુખ્યમંત્રી પદ માટે K. C. Venugopal, Ramesh Chennithala અને વીડી સતીશનના નામોની ચર્ચા ચાલી રહી હતી. અંતે કોંગ્રેસ હાઈકમાન્ડે વીડી સતીશનના નામ પર મહોર લગાવી છે. 9 મેના રોજ દિલ્હીમાં Mallikarjun Khargeના નિવાસસ્થાને કેરળ કોંગ્રેસના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી પદ અંગે ચર્ચા થઈ હતી.

Rahul Desai