K

Kargil War

કારગિલ યુદ્ધ: બરફીલી પહાડીઓ પર ભારતીય સેનાએ લખ્યો હતો શૌર્ય અને વિજયનો સુવર્ણ ઇતિહાસ

કારગિલ યુદ્ધ: બરફીલી પહાડીઓ પર ભારતીય સેનાએ લખ્યો હતો શૌર્ય અને વિજયનો સુવર્ણ ઇતિહાસ

કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશ આજે 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા અમર જવાનોને યાદ કરી રહ્યો છે. બરફથી ઢંકાયેલી દુર્ગમ પહાડીઓ પર ભારતીય સેનાએ અદમ્ય સાહસ, વ્યૂહરચના અને બલિદાનના બળે પાકિસ્તાની ઘુસણખોરોને ખદેડી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ દિવસ ભારતીય સૈનિકોની શૌર્યગાથા અને અખંડ રાષ્ટ્રભક્તિને નમન કરવાનો ગૌરવપૂર્ણ અવસર છે.

Rahul Desai
27th Kargil Vijay Diwas: કારગિલ વિજય દિવસ 2026: 26 જુલાઈએ કેમ ઉજવાય છે આ ગૌરવનો દિવસ? જાણો ઓપરેશન વિજયનો ઇતિહાસ

27th Kargil Vijay Diwas: કારગિલ વિજય દિવસ 2026: 26 જુલાઈએ કેમ ઉજવાય છે આ ગૌરવનો દિવસ? જાણો ઓપરેશન વિજયનો ઇતિહાસ

Kargil Vijay Diwas Facts: આવતીકાલે 26 જુલાઈએ દેશ 27મો કારગિલ વિજય દિવસ ઉજવશે. વર્ષ 1999માં ભારતીય સેનાએ 'ઓપરેશન વિજય' હેઠળ પાકિસ્તાનના ઘૂસણખોરોને કારગિલની દુર્ગમ અને બરફાચ્છાદિત પહાડીઓ પરથી ખદેડી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. દેશની સરહદોની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શૂરવીર જવાનોના અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનને નમન કરવાનો આ ગૌરવપૂર્ણ દિવસ છે. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા દરેક વીર...

Rupin Bakraniya
કારગિલથી ઓપરેશન સિંદૂર સુધી: આતંકવાદ સામે ભારતની બદલાયેલી રણનીતિ અને સૈન્ય શક્તિની કહાની

કારગિલથી ઓપરેશન સિંદૂર સુધી: આતંકવાદ સામે ભારતની બદલાયેલી રણનીતિ અને સૈન્ય શક્તિની કહાની

નવી દિલ્હી: કારગિલ યુદ્ધની જીતને આજે 27 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં તે વિજયનો ગૌરવ અને ભારતીય સૈનિકોની બહાદુરી આજે પણ દરેક ભારતીયના મનમાં જીવંત છે. કારગિલ વિજય માત્ર એક સૈન્ય સફળતા નહોતી, પરંતુ દેશની અખંડિતતા, સંપ્રભુતા અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિક બની રહી છે. કારગીલના શૂરવીરોના બલિદાનથી પ્રેરાઈને ભારતે છેલ્લા વર્ષોમાં પોતાની રક્ષા ક્ષમતા અને આતંકવાદ વિરોધી નીતિને વધુ મજબૂત અને...

Rupin Bakraniya