Karachi Building Collapse: પાકિસ્તાનના કરાચીમાં 6 માળની ઈમારત ધરાશાયી થતાં 5થી વધુના મોત થયા છે. 14 ઘાયલની સારવાર ચાલી રહી છે, જ્યારે બચાવ કામગીરી હજુ ચાલુ છે.