જૂનાગઢ: વિદેશ મોકલવાની અને વિઝા અપાવી આપવાની લાલચ આપી ભાજપના એક આગેવાન સાથે અંદાજે 75 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. કેસ અંગે ડીવાયએસપી હિતેષ ધાધલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો જાહેર કરી હતી. વિશ્વાસમાં લઈને તબક્કાવાર પડાવ્યા લાખો રૂપિયા પોલીસના જણાવ્યા મુજબ આરોપી...