Junagadh Lioness Death: જૂનાગઢ જિલ્લામાં વન્યજીવની સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. વિસાવદરના ખંભાળિયા નજીક જૂનાગઢ-ચલાલા રૂટ પર દોડતી મીટરગેજ લોકલ ટ્રેનની અડફેટે એક સિંહણનું મોત થયું છે.