Yudh Abhyas 2026: ભારત-અમેરિકા સંયુક્ત સૈન્ય અભ્યાસની 22મી આવૃત્તિનું ઉદ્ઘાટન 15 સપ્ટેમ્બરે ઉત્તરાખંડના ઔલીમાં કરવામાં આવ્યું. બંને દેશોના સૈનિકોએ આતંકવાદ વિરોધી ઓપરેશનની ખાસ ડ્રિલ કરી.