ઇસ્લામાબાદ: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પાકિસ્તાન મુલાકાત અને ઈરાન સાથેની તેમની મેરેથોન વાટાઘાટોએ માત્ર રાજદ્વારી વર્તુળોમાં જ નહીં, પણ સોશિયલ મીડિયા પર વ્યંગ અને ચર્ચાનો દોર પણ જગાવ્યો છે.