મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણી: જામનગર હોમગાર્ડઝે તૈયાર કર્યા 12 હજારથી વધુ સિડ્ઝ-બોલ
જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા ગુણવત્તાસભર છાણના ખાતરનો ઉપયોગ કરીને સિડ્ઝ-બોલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સરગવો, લીમડો, ખેર, ગોરસ આંબલી, હરમો, વડલો, જાંબુડી, પીપળો અને ગુલમોહર જેવા પર્યાવરણને અનુકૂળ વૃક્ષોના બીજનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Rahul Desai