Jamnagar Crime News : જામનગર શહેરમાં જૂની અદાવતને લઈને મારામારી અને કારમાં તોડફોડની ઘટના સામે આવી છે. શહેરના રાજ ચેમ્બર સામે રોડ પર એક યુવાનની કાર આંતરી હુમલો કર્યો.