જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાં શહેરી પરિવહનને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જુલાઈએ ₹13,037 કરોડના ખર્ચે તૈયાર થનારી જયપુર મેટ્રો ફેઝ-2 યોજનાનું શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરને આશરે 41 કિલોમીટર લાંબી નવી મેટ્રો લાઇનનો લાભ મળશે. જયપુર મેટ્રો ફેઝ-2 અંતર્ગત પ્રહલાદપુરાથી ટોડી મોડ સુધી ઉત્તર-દક્ષિણ કોરિડોર...