
Jagdish Vishwakarma Ganesh Mahotsav Nikol: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગતરોજ નિકોલ વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં આયોજિત ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ગણેશ...

Independence Day 2026 : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યો છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પણ 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિશેષ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.