Gujarat Police IPS Promotion 2026: ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ સમાન સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ગુજરાત પોલીસ સેવાના છ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS)માં પ્રમોશન આધારે સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. Select List-2026 હેઠળ આ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, પસંદગી પામેલા તમામ અધિકારીઓને...