IPL 2026માં વૈભવ સૂર્યવંશીનો જલવો: 776 રન, 5 એવોર્ડ અને અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ સાથે બન્યો સિઝનનો સુપરસ્ટાર
IPL 2026નો ખિતાબ ભલે RCBએ જીત્યો હોય, પરંતુ સમગ્ર સિઝનમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું રહ્યું. રાજસ્થાન રોયલ્સના આ યુવા બેટ્સમેને પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. 776 રન, 5 મોટા એવોર્ડ અને અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ સાથે વૈભવે IPL 2026ને પોતાના નામે કરી દીધી હતી.
Rahul Desai