સાસણગીરની ધરા પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિયેટર્સ એવોર્ડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવતા ગીર પંથક ગ્લેમર અને સર્જનાત્મકતાના રંગે રંગાઈ ગયું હતું. દેશ-વિદેશના જાણીતા ક્રિએટર્સ, મંત્રીઓ અને ફિલ્મી કલાકારોની હાજરીએ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.