INS Tarkash : ભારતીય નૌકાદળનું અગ્રણી ગાઈડેડ મિસાઈલ યુદ્ધજહાજ INS તરકશ કેન્યાના મોમ્બાસામાં સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ રવાના થયું છે.