I

Infosys

Share Market News: બે દિવસની સતત ગિરાવટ બાદ શેરબજારમાં જોરદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઇન્ટ ઉછળ્યો

Share Market News: બે દિવસની સતત ગિરાવટ બાદ શેરબજારમાં જોરદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઇન્ટ ઉછળ્યો

Indian Stock Market Today: ભારતીય શેરબજારમાં સતત બે દિવસની ગિરાવટ બાદ શુક્રવારે તેજી સાથે કારોબાર પૂર્ણ થયો હતો. આઇટી શેરોમાં જોરદાર ખરીદીને કારણે બજારને ટેકો મળ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ...

Rupin Bakraniya
શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 493 અને નિફ્ટી 133 પોઈન્ટ તૂટ્યા, IT શેરોમાં ભારે વેચવાલી

શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 493 અને નિફ્ટી 133 પોઈન્ટ તૂટ્યા, IT શેરોમાં ભારે વેચવાલી

Stock Market Highlights 18 August 2026: ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે ફરી એકવાર ભારે ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. ખાસ કરીને દેશની અગ્રણી IT કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 492.70 પોઈન્ટ તૂટ્યો મંગળવારે BSE સેન્સેક્સ 492.70 પોઈન્ટ એટલે કે 0.63 ટકા ઘટીને 77,235.46ના સ્તરે બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી...

Rupin Bakraniya
IT Stock Crash: શેરબજારમાં ભૂકંપ! નિફ્ટી IT 1700 પોઇન્ટ તૂટ્યો, TCS અને Infosys સહિતના શેર 9% સુધી ગગડ્યા

IT Stock Crash: શેરબજારમાં ભૂકંપ! નિફ્ટી IT 1700 પોઇન્ટ તૂટ્યો, TCS અને Infosys સહિતના શેર 9% સુધી ગગડ્યા

ભારતીય શેરબજારમાં આજે અચાનક મોટો કડાકો જોવા મળ્યો છે. સવારે નબળી શરૂઆત બાદ બજારમાં વેચવાલીનું ભારે દબાણ વધ્યું હતું, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 1.50 ટકા જેટલા તૂટી ગયા છે. લાર્જકેપ કંપનીઓના શેરોમાં ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, જેમાં સૌથી વધુ માર IT સેક્ટરને પડ્યો છે. નિફ્ટી આઇટી (Nifty IT) ઇન્ડેક્સ 5.73 ટકા અથવા 1700થી વધુ પોઇન્ટના કડાકા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

Rupin Bakraniya
શેરબજારમાં દિવસભર ઉતાર-ચઢાવ બાદ તેજી, આઈટી શેરોમાં સૌથી વધુ ચમક

શેરબજારમાં દિવસભર ઉતાર-ચઢાવ બાદ તેજી, આઈટી શેરોમાં સૌથી વધુ ચમક

વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જોકે દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટીએ જોરદાર રિકવરી સાથે લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ કર્યો હતો, જ્યારે આઈટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.

Rahul Desai