
મુંબઈ: મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવની સીધી અસર સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. દિવસભર વેચવાલીના દબાણ વચ્ચે સેન્સેક્સ 442.93 અંક ઘટીને 77,708.52 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 95.80 અંકના ઘટાડા સાથે 24,238.50 પર સમાપ્ત થયો. બજારમાં સૌથી વધુ દબાણ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરો પર જોવા મળ્યું. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં 2.27 ટકા અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 1.22 ટકાનો...

Indian Stock Market Falls: મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સવારે 9:18 વાગ્યે સેન્સેક્સ 649 અંક ઘટીને 76,920 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 184 અંકના ઘટાડા સાથે 24,022 પર કારોબાર કરી રહ્યો હતો. બજારમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ-100માં...