Indian Squash FISU World University Championship: ભારતીય સ્ક્વોશ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે. મુંબઈમાં યોજાયેલી FISU World University Squash Championshipમાં ભારતીય નૌસેનાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય નૌસેનાના PO સુરજ ચંદે ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. તેઓ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. સુરજ ચંદના આ પ્રદર્શનથી...