
આ પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક બુધવારે થયેલા એક અલગ ઘટનામાં તેલ ટેન્કર ‘MT સેત્તેબેલ્લો’ પર અમેરિકી હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત થયા હોવાનું પુષ્ટિ થયું છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં બે મૃતદેહો મળી આવ્યા છે અને શોધખોળ કામગીરી ચાલુ છે.

Indian Ship Attack Iran Sea: મિડલ ઈસ્ટમાં દરિયાઈ તણાવ સતત વધી રહ્યો છે. એક તરફ ઓમાનના કિનારે ભારતીય કાર્ગો જહાજ પર હુમલો થતાં તે સમુદ્રમાં ડૂબી ગયું, તો બીજી તરફ UAE નજીક એક જહાજને કબ્જે કરીને ઈરાનના સમુદ્ર તરફ લઈ જવાયું હોવાની માહિતી સામે આવી છે. બ્રિટનની દરિયાઈ સુરક્ષા એજન્સી, યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ ગુરુવારે જણાવ્યું હતું...