
Independence Day 2026 : દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે થઈ રહી છે. દેશના વિવિધ ખૂણાઓમાં લોકો અને સંસ્થાઓ દ્વારા અલગ-અલગ રીતે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વની એક અનોખી અને રોમાંચક ઉજવણી જોવા મળી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું.

Independence Day 2026 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા, એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉજાગર કરતી આ ઉજવણીમાં ધ્વજવંદન સમારોહ સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

Independence Day 2026 : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યો છે. ગુજરાતમાં પણ વિવિધ શહેરો અને જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વડોદરા ખાતે પણ વિશેષ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Independence Day 2026 : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યો છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પણ 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિશેષ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Independence Day 2026 : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર સ્વાતંત્ર્ય પર્વની મુખ્ય ઉજવણી યોજાઈ, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવીને દેશને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી.

Indian National Flag Rules: ભારતીય રાષ્ટ્રીય ધ્વજ એ સમગ્ર દેશના નાગરિકોની આશાઓ, આકાંક્ષાઓ અને દેશપ્રેમનું પ્રતિનિધિત્વ કરતું રાષ્ટ્રીય પ્રતીક છે. રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે દેશવાસીઓમાં સર્વવ્યાપી સ્નેહ, આદર અને સમર્પણની ભાવના રહેલી છે. પરંતુ, રાષ્ટ્રીય ધ્વજની યોગ્ય માન-મર્યાદા જળવાઈ રહે તે સમગ્ર દેશવાસીઓની નૈતિક જવાબદારી છે. રાષ્ટ્રીય ધ્વજનો આદર જળવાઈ રહે તે માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજના ઉપયોગ,...

Surat: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના તરસાડી નગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપત વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટરો, સંગઠનના કાર્યકર્તાઓ તેમજ પોલીસકર્મીઓ જોડાયા હતા.

Har Ghar Tiranga: દેશભરમાં રવિવારથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે દેશભક્તિ અને જનભાગીદારીના વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. આ વર્ષે 9થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર સંસ્કૃતિ મંત્રાલયની પોસ્ટને રિપોસ્ટ કરીને...