હોર્મુઝ જળમાર્ગ પાર કરી કંડલા પોર્ટ પહોંચ્યું 20,000 ટન LPG સાથેનું ટેન્કર ‘સાઈમી’
કંડલા પોર્ટ પર એલપીજી ટેન્કર ‘સાઈમી’ની આગમન: હોર્મુઝ જળમાર્ગ પાર કરી 20,000 ટન ગેસ સાથે પહોંચી વિશ્વભરમાં હાલ હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની સુરક્ષા અને ગતિશીલતા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે ભારત માટે આ આગમન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Rahul Desai