ભારત-યુકે CETA અમલમાં, હવે ભારતીય નિકાસકારો માટે યુકે બજારમાં નવા અવસરો
નવી દિલ્હી: ભારત અને યુકે વચ્ચે થયેલો વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) આજથી અમલમાં આવ્યો છે. આ કરારના અમલ સાથે ભારતના ટેક્સટાઇલ, ચામડા, રત્ન-આભૂષણ, મરીન પ્રોડક્ટ્સ, કેમિકલ, પ્રોસેસ્ડ ફૂડ અને અન્ય અનેક ક્ષેત્રોના નિકાસકારોને યુકેના બજારમાં વધુ સારી તકો મળશે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલો આ કરાર...
Rupin Bakraniya