
India Post Rakhi Cover 2026: રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતિકરૂપ રાખડીને સુરક્ષિત, આકર્ષક અને સમયસર તેના ગંતવ્ય સુધી પહોંચાડવાના હેતુથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડિઝાઇનર રાખડી કવર તથા રાખડી ગિફ્ટ બોક્સના વેચાણ માટે જારી કર્યું. આ વિશેષ રાખડી કવર અને રાખડી ગિફ્ટ...

સંચાર મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સે દેશભરના સર્જનાત્મક નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે 'ઇન્ડિયા પોસ્ટ માસ્કોટ ડિઝાઇન કોન્ટેસ્ટ' શરૂ કર્યો છે. આ સ્પર્ધા ઇનોવેટ ઇન્ડિયા માયગવ પ્લેટફોર્મ પર યોજાઈ રહી છે, જેમાં ભાગ લેનારોએ ઇન્ડિયા પોસ્ટ માટે એક મૂળ માસ્કોટ ડિઝાઇન, તેનું યોગ્ય નામ અને સંક્ષિપ્ત કોન્સેપ્ટ નોટ રજૂ કરવાની રહેશે.