
Ind Vs Zim ટીમ વચ્ચે બીજી T20 મેચ રાયપુરમાં રમાઈ . ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 102 રન બનાવ્યા. ભારતે આ ટાર્ગેટને સરળતાથી પ્રાપ્ત કર્યું.

Women’s Asia Cup Final Today : મહિલા એશિયા કપની ફાઈનલમાં આજે ભારત અને શ્રીલંકાની મહિલા ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે.