Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી વનડેમાં સ્લો ઓવર રેટના કારણે ICCએ ભારતીય ખેલાડીઓ પર 35 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે.