
Hockey: FIH રેન્કિંગ 2003 માં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી પહેલી વાર, ભારતીય વિમેન્સ હોકી ટીમ 5મા સ્થાને પહોંચી છે, જે અત્યાર સુધીનું બેસ્ટ રેન્કિંગ છે.

Asian Games 2026: ભારતીય વિમેન્સ હોકી ટીમે એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય ટીમે સેમીફાઈનલમાં સાઉથ કોરિયાને 2-0 થી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

Yogi Adityanath Gorakhpur Projects Launch: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરની મુલાકાત દરમિયાન એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. વીર બહાદુર સિંહ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન તેઓ અચાનક ખેલાડીઓ વચ્ચે પહોંચી ગયા અને હોકીની સ્ટિક હાથમાં લઈને બે ગોલ ફટકારી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. મુખ્યમંત્રીએ મેચનું પ્રતિકાત્મક ઉદ્ઘાટન કર્યા બાદ ખેલાડીઓ સાથે વાતચીત કરી...