
Highway Infrastructure Chintan Shivir Gujarat: દેશભરમાં હાઈવે અને માર્ગ માળખાકીય સુવિધાઓના વિકાસને વધુ અસરકારક, સુરક્ષિત અને સમયબદ્ધ બનાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાતના એકતાનગરમાં બે દિવસીય...

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં બાયપાસ બન્યાને અઢી વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સર્વિસ રોડનું કામ પૂર્ણ થયું નથી. પરિણામે ખેડૂતો અને ગ્રામજનોને દરરોજ જીવના જોખમે હાઈવે પાર કરવો પડે છે. અનેક રજૂઆતો અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચ્યા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.