ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 201 તાલુકામાં વરસાદ, અંબિકામાં 18.39 ઇંચ વરસાદ નોંધાયો
ગાંધીનગર: રાજ્યમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કુલ 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 18.39 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ ડોલવણમાં 13.58 ઇંચ, વાંસદામાં 13.23 ઇંચ, નેત્રંગમાં 12.36 ઇંચ, ધરમપુરમાં 10.08 ઇંચ અને ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં...
Rupin Bakraniya