ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનના પ્રભારીઓની સમીક્ષા બેઠક અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.