DRDO: રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સ્વદેશી રીતે વિકસિત હાઈ-એલ્ટિટ્યુડ પ્લેટફોર્મ સિસ્ટમ (HAPS)નું સફળ ફ્લાઇટ ટેસ્ટ કર્યું છે. મંગળવારે હાથ ધરાયેલા આ પરીક્ષણ દરમિયાન સિસ્ટમે સમુદ્ર સપાટીથી 21 કિલોમીટરની