IPL 2026 Finalમાં ગુજરાત ટાઇટન્સના નામે શરમજનક રેકોર્ડ!
IPL 2026 Final Moments: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ગુજરાત ટાઇટન્સ (GT)ની બેટિંગ નિરાશાજનક રહી હતી. ગુજરાતે 8 વિકેટ ગુમાવીને માત્ર 155 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમની ઇનિંગ્સમાં 40 બોલ સુધી એક પણ બાઉન્ડ્રી જોવા મળી નહોતી, જે IPL ફાઇનલના ઇતિહાસમાં સૌથી લાંબો એવો સમય છે, જ્યારે કોઈ ટીમ બાઉન્ડ્રી ફટકારી શકી ન હોય.
Growth Now News