રાજ્યમાં વરસાદી સ્થિતિની CMએ SEOCથી સમીક્ષા કરી, ઉત્તર ગુજરાત માટે એલર્ટ; 42 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
Gujarat Rain CM Review: રાજ્યમાં સતત વરસાદી માહોલ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણા હાજર રહ્યા હતા.
સમીક્ષા દરમિયાન આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ-થરાદ...
Rupin Bakraniya