ગાંધીનગરમાં 449 નવા PSIને મળ્યા નિમણૂક પત્રો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી સેવાની શીખ
ગાંધીનગર: ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે રાજ્ય સરકાર દ્વારા ભવ્ય નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક સહિત રાજ્યના...
Rupin Bakraniya