ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 થી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે, રાજ્યપાલે નવમા સત્રનું કર્યું આહ્વાન
Gujarat Assembly Monsoon Session 2026: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના નવમા સત્રનું સત્તાવાર આહ્વાન કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યનું ચોમાસુ સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે.
રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલી ગેઝેટ સૂચના મુજબ, ભારતીય સંવિધાનની જોગવાઈઓ હેઠળ ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર મંગળવાર, 8 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે...
Rupin Bakraniya