Gujarat Tribal Scholarship: ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.