
Surat: સુરતમાં મહેસૂલી વિભાગના કર્મચારીઓની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. કર્મચારીઓની માગણીઓનું નિરાકરણ ન આવતાં વિરોધ ચાલુ રાખવામાં આવ્યો છે.

રિક્ષા ચાલકો શાંતિપૂર્ણ રીતે હડતાળ ચલાવી રહ્યા હતા અને અન્ય રિક્ષા ચાલકોને પણ હડતાળમાં જોડાવા અપીલ કરી રહ્યા હતા. કેટલાક સ્થળોએ પેસેન્જરોને રિક્ષામાંથી ઉતારી અન્ય ચાલકોને હડતાળમાં જોડાવા કહેવામાં આવ્યું હતું. સાથે જ “હડતાળમાં જોડાઓ નહીં તો રોડ જામ થશે” જેવી ચેતવણીઓ આપવામાં આવી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.