સપ્ટેમ્બર રાજ્ય સ્વાગતમાં 5,057થી વધુ અરજીઓ પર કાર્યવાહી, CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની રજૂઆતો સાંભળી
Gujarat State Swagat CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સપ્ટેમ્બર-2026નું રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સ્વાગતમાં ભાવનગર, મહેસાણા, જુનાગઢ, મોરબી અને રાજકોટ સહિતના વિસ્તારોમાંથી આવેલા નાગરિકોની રજૂઆતો...
Rupin Bakraniya