
Swachh Survekshan 2025-26 : સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26માં ગુજરાતનાં શહેરોએ શાનદાર પ્રદર્શન કરીને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.

Swachh Survekshan Awards 2025-26: દિવાળીના પર્વ વચ્ચે ગુજરાત માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26માં ગુજરાતના શહેરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશભરમાં રાજ્યનું નામ રોશન કર્યું.