Diljit Dosanjh: દિલજીત દોસાંજે કચ્છના ખાવડા ખાતે અદાણી ગ્રૂપના ગ્રીન એનર્જી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટની ભવ્યતા જોઈને તેમણે 'બહુ સરસ' કહી પ્રશંસા કરી.