G

Government Jobs Gujarat

GPSCનું ‘અવસર’ મોડ્યુલ લોન્ચ: 18 હજારથી વધુ તેજસ્વી ઉમેદવારો માટે રોજગારીના નવા દ્વાર ખુલ્યા

GPSCનું ‘અવસર’ મોડ્યુલ લોન્ચ: 18 હજારથી વધુ તેજસ્વી ઉમેદવારો માટે રોજગારીના નવા દ્વાર ખુલ્યા

ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા પરંતુ તેજસ્વી હોય તેવા ઉમેદવારો માટે રોજગારીની તક ઉભી થાય તે માટે ‘અવસર’ મોડ્યૂલ વિકસાવ્યું છે. ગાંધીનગર ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.  સુધીર પટેલે  આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા ઉતીર્ણ કરીને ઈન્ટરવ્યૂ માટે પસંદ થયા હોય છે.

Rupin Bakraniya
ગાંધીનગરમાં 2300થી વધુ મહેસૂલ તલાટીઓને નિમણૂંક પત્રો, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "તલાટી મહેસૂલ તંત્રની કરોડરજ્જુ"

ગાંધીનગરમાં 2300થી વધુ મહેસૂલ તલાટીઓને નિમણૂંક પત્રો, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "તલાટી મહેસૂલ તંત્રની કરોડરજ્જુ"

ગાંધીનગર: ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસૂલ તલાટી તરીકે પસંદગી પામેલા 2300થી વધુ યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટેની અનેક નવી પહેલોનું પણ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ નિયુક્ત તલાટીઓને સંબોધતા જણાવ્યું હતું કે, "રેવન્યુ તલાટી...

Rupin Bakraniya